રમી ગેમ ડાઉનલોડ કરો | રમી એપ ઇન્સ્ટોલ કરો | મફત ભારતીય રમી ડાઉનલોડ

રમી ગેમ ઍપ ડાઉનલોડ કરો

Download Rummy Game App

તમારા ડેસ્કટોપ પર રમી રમવાની મજા આવી? તો, હવે એ જ રમીનો રોમાંચ તમારા મોબાઇલ પર માણો.
તમારા મોબાઇલ પર રમી ગેમ્સના ઝડપી, સુરક્ષિત, સહજ ઍપ અનુભવ માટે તમારા ઍન્ડ્રોઇડ અને IOS સાધન ઉપર રમી ગેમ ઍપ્સ વિના મૂલ્યે ડાઉનલોડ કરો અને હરતાં ફરતાં રમીની પૉઇન્ટ્સ, પૂલ, ડીલ્સ અને રેઈઝ જેવી માનીતી શૈલીઓનો આનંદ લો.

તો, તમારા ઍન્ડ્રોઇડ અને IOS સાધન ઉપર રમી ઍપ કેવી રીતે ડાઉનલોડ કરવી? બસ આ 4 સરળ પગલાંઓને અનુસરો અને રમી ગેમ વિના મૂલ્યે ડાઉનલોડ કરો.

ઍપ ડાઉનલોડ કાવું આનાથી વધુ સરળ ક્યારેય ન હતું
એક મિસ્ડ કૉલ આપો અથવા QR કોડ સ્કેન કરો અથવા તમારો નંબર દાખલ કરો
અથવા સીધી ડાઉનલોડ કરવા માટેની લિંક પર ક્લિક કરો

એક મિસ્ડ કોલ આપો

OR
Enter your mobile number
+91
મોબાઇલ પર રમી ઍપ ડાઉનલોડ કરો
Rummy Game Download

Rummy Webtopia તેના તમામ ખેલાડીઓને શ્રેષ્ઠ રમી અનુભવ પૂરો પાડવા માટે કટિબદ્ધ છે. અમારી સુઘડ અને ઝડપી ઍન્ડ્રોઇડ અને IOS ઍપ વડે, તમે હવે કેશ માટે ઓનલાઇન રમી ગમે ત્યાંથી અને ગમે તે સમયે રમી શકો છો

QR કોડ એ DENSO WAVE INCORPORATED નો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે

રમી ઍપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવા માટે વિગત્વાર માર્ગદર્શિકા

Download Rummy Game

ઍન્ડ્રોઇડ અને iOS પર રમી ઍપ

ઍન્ડ્રોઇડ માટે રમી APK ડાઉનલોડ

Rummy Webtopia APK ફાઇલ ડાઉનલોડ કરો. આ પ્રમાણે આગળ વધો.

વિકલ્પ 1 અને 2- +91 8652608849 પર મિસ્ડ કૉલ કરો અથવા તમારો નંબર દાખલ કરો.
તમે Rummy Webtopia તરફથી "ડાઉનલોડ લિંક” ધરાવતો એક SMS મળશે.બસ તેના પર ટેપ કરો અને તમને સૂચનાઓનું પાનું અને સાથે રમી ડાઉનલોડ શરુ કરવા માટેનું પોપ-અપ દેખાશે. ‘ઓકે’ પર ક્લિક કરો અને તમારા ફોન પર Rummy Webtopia APK ફાઇલ ડાઉનલોડ થવાનું શરુ થઈ જશે.

વિકલ્પ 3 – QR કોડ સ્કેન કરો
QR કોડ રીડર ઍપનો ઉપયોગ કરીને QR કોડ સ્કેન કરો. તમને ડાઉનલોડ શરુ કરવા માટે એક લિંક તરફ દોરી જવાશે.

વિકલ્પ 4 – ડાયરેક્ટ રમી ઍપ ડાઉનલોડ
તમારે બસ ડાયરેક્ટ ઍપ ડાઉઅન્લોડ બટન પર ક્લિક કરવાનું છે અને રમી APK ડાઉનલોડ થવાનું શરુ થઈ જશે.

ઍન્ડ્રોઇડ માટે રમી ઍપ ઇન્સ્ટોલ કરવી

એક વખત Rummy Webtopia APK ફાઇલ ડાઉનલોડ થઈ જાય, એટલે તમારે માત્ર ફાઇલ પર ટેપ કરવાનું છે જેથી ઇન્સ્ટોલેશન શરુ થાય. તમને એવી ચેતવણી મળી શકે કે ઇન્સ્ટોલેશનને પ્લે સ્ટોર સિવાયના કોઈ સ્ત્રોતો દ્વારા અવરોધવામાં આવે છે. પરંતુ અહીં ચિંતા કરવા જેવું કંઈ નથી. બસ તમારા સેટિંગ્સમાં ફેરફાર કરો અને તમે આગળ વધી શકશો. કેવી રીતે કરવું તે ખ્યાલ નથી? બસ આ પગલાંઓને અનુસરો.

App Installation From Unknown Sources

સ્ટેપ 1 - તમારા સાધનના "સેટિંગ્સ"માં જાવ અને "સિક્યુરિટી"ને સિલેક્ટ કરો અને "અજાણ્યા સ્ત્રોતો" વિકલ્પને પસંદ કરો.

Rummy Webtopia Apk Installation Start

સ્ટેપ 2 - સ્ક્રીનની ટોચ પરથી નોટિફિકેશન પેનલ ડ્રેગ કરીને નીચે લાવો અથવા તમારા ડાઉનલોડ ફોલ્ડરમાં બ્રાઉઝ કરો અને Rummy Webtopia APKને ઇન્સ્ટોલ કરવા તેના પર ક્લિક કરો.

Enjoy the Rummy App

સ્ટેપ 3 - webtopiaservicestech.com ઍપ પર ટેપ કરો અને The Best Rummy ExperienceTM નો આનંદ માણો

IOS માટે રમી ઍપ ઇન્સ્ટોલ કરવી

સ્ટેપ 1 – IOS ઍપ સ્ટોર પર જા

સ્ટેપ 2 – ઍપ સ્ટોરમાં શોધ કરો: Rummy Webtopia ટાઇપ કરો અને શોધ શરુ કરો

સ્ટેપ 3 – Rummy Webtopia ઍપ ઇન્સ્ટોલ કરો

સ્ટેપ 4 – "ઓપન" પર ક્લિક કરો અને The Best Rummy ExperienceTM નો આનંદ લો

જો તમે હજી પણ Rummy Webtopia ઍપ ડાઉનલોડ કરવામાં અસમર્થ હોવ અથવા કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હોવ, તો બસ અમને અહીં info@webtopiaservicestech.com એક ઈ-મેલ કરો અને સાધનની વિગતો સાથે તમારી સમસ્યા અમને જણાવો. અમારી કસ્ટમર સપોર્ટ ટીમ તમને Rummy Webtopia ઍપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવામાં છેક સુધી મદદ કરશે.

હવે જ્યારે તમે આ અત્યંત મજાની રમી ઍપ ઇન્સ્ટોલ કરી લીધી છે, તો હવે સમય છે તેને અજમાવી જોવાનો.

New Player

નવા ખેલાડી

Rummy Webtopia સાથે પહેલી વખત રમી રહ્યાં છો? બસ, તમે એક બેજોડ શરુઆત કરી દીધી છે! હવે, તમે તાજેતરમાં ડાઉનલોડ કરેલ ઍન્ડ્રોઇડ અથવા IOS ઍપ ખોલો અને અમારી સાથે રજિસ્ટ્રેશન કરાવો, કેશ ગેમ્સ, સ્પર્ધાઓ અને રમીના પ્રેક્ટિસ સત્રો રમવાનું તરત જ શરુ કરી દો. જો હજી તમે રમતને સમજવાની કોશિશ કરી રહ્યાં હોવ, તો તમે કેશ ગેમ્સ પર હાથ અજમાવો તે પહેલાં પ્રેક્ટિસ ગેમ્સમાં રમી કેવી રીતે રમવી તેનો અનુભવ મેળવો. રમીના નિયમો સમજવા અને વધુ સારી રીતે રમવા "how to play rummy" વિભાગ પર ક્લિક કરો.

Existing Player

પહેલેથી રમતાં આવેલા ખેલાડી

જો તમે અમારી સાથે પહેલેથી રજિસ્ટ્રેશન કરાવેલું હોય, તો તાજેતરમાં ડાઉનલોડ કરેલ ઍન્ડ્રોઇડ અથવા IOS ઍપ ઓપન કરો અને તમારા યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગ-ઇન કરો અને તમારા મોબાઇલ પર રમી ગેમ્સ રમવાનો આનંદ માણો.

તમારા મોબાઇલ પર ઇન્ડિયન રમી ઍપ ડાઉનલોડ કરવાના ફાયદાઓ ક્યા છે?

Rummy Webtopia ઍપ ડાઉનલોડ કરવાની શું જરૂર છે જ્યારે તમે આ જ રમત તમારા મોબાઇલ બ્રાઉઝર અને ડેસ્કટોપ પર પણ રમી શકો છો? આને માટેના એક કરતાં વધુ કારણો છે.

ઝડપી અને સરળ અનુભવ

Rummy Webtopia ઍપ સુઘડ અને ઝડપી છે. યુઝર ઇન્ટરફેસ સાદો છે અને ગેમને ઝડપથી લોડ કરે છે. તમને અનુભવ મળે છે સાફ ગેમ ટેબલ અને ગેમની પસંદગી કરવા તથા તમારા અકાઉન્ટને સંભાળવા ડેશબૉર્ડનો.

તમારી માની રમી ગેમની શૈલી હવે હરતાં ફરતાં!

રમીની અનેક શૈલીઓ સાથે, તમે ઇચ્છો તે સમયે અનેક પ્રકારની રમતો અજમાવી જોવી ખરેખર મજેદાર બની રહે છે. રમી ઍપ વડે આ ગેમ હવે તમારી હથેળીમાં છે. તેનો ઉપયોગ સરળ છે, અને તે ખૂબ સગવડભરી છે. ખરેખર, તમારા ખીસામાં આવે મજેદાર ગેમ હોય તેનાથી વધુ મજાની વાત કઈ હોય!

અસલી ખેલાડીઓ સાથે રમો

ભારતના સર્વોત્તમ રમી ખેલાડીઓ સાથે રમવાનો રોમાંચ અને તે પણ તમારી સગવડતાએ, એ તો ખરેખર બેજોડ છે.

વિશેષ પ્રમોશન્સ

Rummy Webtopia પર કાયમ વિશેષ ઑફર્સ અને પ્રમોશનો ચાલતાં જ રહેતાં હોય છે. જો તમે તેનો પૂરો લાભ લેવા માંગતા હોવ, તો બસ ઍન્ડ્રોઇડ અથવા IOS ઍપ પર ગેમને માણતા રહો અને કોઈ ડીલ ન ચૂકો.

રિયલ ટાઇમ અપડેટ્સ

અને, તમે કોઈ વિશેષ ઑફર અથવા કેશ ઇનામો જીતવાની તક ચૂકી ન જાવ એ માટે, અમે ઍપમાં રિયલ-ટાઇમ એલર્ટ્સ તમને મોકલશું.

ખલેલ વિના

અહીં કોઈ ખલેલ નથી. તે ધાંધલ વિનાની, તમને ખલેલ પહોંચાડતા બેનર્સ, જાહેરાતો, પોપ-અપ્સ વિનાનો સરળ ઇન્ટરફેસ ધરાવે છે. માત્ર અને માત્ર ગેમિંગ. આ જ ઉત્તમ રમીના અનુભવને વધુ સારો બનાવે છે.

સર્વોત્તમ યુઝર ઇન્ટરફેસ

ભવ્ય રંગો, સહજ યુઝર ઇન્ટરફેસ અને એક જ સમયે અનેક ટેબલ ગેમ્સ રમવાના વિકલ્પથી સજ્જ, આ વાતો તેને સર્વોત્તમ રમી ઍપ બનાવે છે.

પ્રેક્ટિસ કરો અથવા અસલી કેશ માટે રમો

પ્રેક્ટિસ ગેમ્સ વડે તમારા કૌશલ્યને નિખારો, અથવા અસલી કેશ માટે રમો - પસંદગી તમારા હાથમાં છે - ખરેખર. તમે અમારી Rummy Webtopia મોબાઇલ ઍપ પર એક નવા ખેલાડીથી લઈને નિષ્ણાત ખેલાડી સુધીની સફર કરી શકો છો. અથવા, તમે કેશ ગેમ્સથી શરુ કરી શકો છો અને તમારા ખાલી સમયનો પૂરો લાભ લઈ શકો છો.

તો, ઍન્ડ્રોઇડ અને IOS ફોન પર ઇન્ડિયન રમી ઍપ વિના મૂલ્યે ડાઉનલોડ કરો અને શ્રેષ્ઠ રમી અનુભવને હજી વધુ મજેદાર બનતા જુઓ.

તાજેતરના વિજેતાઓ
Sobhan Khatua
હું ફર્સ્ટલેન ફ્રાઇડે ફિનાલે ચેમ્પિયન્શિપ જીત્યો અને તે મારે માટે ખૂબ આનંદની વાત રહી! Rummy Webtopia એ રમી રમવા માટે શ્રેષ્ઠ ઍપ છે!
Tushar Thorat
Rummy Webtopia પર રમી રમવાનો અનુભવ ખૂબ સારો રહ્યો. તે સૌથી લોકપ્રિય ઍપ્સમાંની એક છે – હું માનું છું અહીં દરેક વ્યક્તિ જીતી શકે છે. સતત બે વખત, સ્પર્ધા જીતવા બદલ અને પહેલો આવ્યા બદલ હું અત્યંત ખુશ છું. ફ્રાઇડે સેટેલાઇટ સ્પર્ધામાં, હું રૂ. 2.5 લાખ જીત્યો – તે અદભૂત અને અકલ્પ્ય છે. આભાર, Rummy Webtopia!
Prakash E
Rummy Webtopia શ્રેષ્ઠ ઓનલાઇન રમી ઍપ્સમાંની એક છે અને મને તેના ઉપર રમવાનો ભરપુર આનંદ આવ્યો! શુભકામનાઓ!
Muthu Kamatchi
હું અત્યંત ખુશ અને રોમાંચિત છું કે "મિડ ડે બ્લોકબસ્ટર ફિનાલે"માં મે 2જું ઇનામ જીત્યું. હું આ ઍપની ભલામણ બધાને કરીશ કારણ કે અન્ય રમી ઍપની સરખામણીમાં એક ખરી ઓનલાઇન રમી ઍપ છે. આભાર Rummy Webtopia.
Sri Krishna
હું છેલ્લા 4 વર્ષોથી Rummy Webtopia પર રમી રમી રહ્યો છું અને ઓનલાઇન ગેમિંગ માટે મારો ભરોસો ઓનલાઇન ઍપ પર છે. હું મિડ ડે બોલ્કબસ્ટર સ્પર્ધામાં INR 34544.11 જીત્યો. મને સ્પર્ધાઓ અને કેશ ગેમ્સ પસંદ છે. હું મિડ ડે બ્લોકબસ્ટરમાં બે વખત જીત્યો છું. RmuumCircle ખરેખર ભરોસાપાત્ર અને તમામ રીતે ચોક્કસ છે.
Robinson Amalorpavan Bappu
હું અત્યંત ખુશ છું. ખૂબ ખૂબ આભાર Rummy Webtopia. હું છેલ્લા 2 વર્ષથી આ ઍપનો ઉપયોગ કરું છું. તે ખૂબ સારી રમી ઍપ છે. અદભૂત ટેકા માટે Rummy Webtopia ટીમનો આભાર.
Kantha Reddy Vangala
Rummy Webtopia મેં મારી જીંદગીમાં જોયેલી સૌથી શ્રેષ્ઠ રમી ઍપ્સમાંની એક છે. તે સમય પસાર કરવાનો સારો ઉપાય છે. Rummy Webtopia ટીમનો ઉત્કૃષ્ટ ટેકો આપવા બદલ આભાર.
Thothadi Yerri Naidu
હું આજે ખૂબ જ ખુશ છું કારણ કે હું સન્ડે મિલિયોનેર સ્પર્ધા જીત્યો છું. “હું 2016થી Rummy Webtopia પર રમી રમી રહ્યો છું. અનેક સ્પર્ધાઓ રમ્યા પછી, આ પહેલી વખત છે કે હું આટલી મોટી સ્પર્ધા જીત્યો હોઉં. લોકો કહે છે કે આવી સ્પર્ધાઓ નકલી હોય છે અને તું ક્યારેય કંઈ જીતશે નહિ. જો કે, હું જીત્યો એ હકીકત એ વાત સાબિત કરે છે કે આ સ્પર્ધાઓ અને ગેમ્સ ખરેખર અસલી હોય છે. હું Rummy Webtopiaનો આભારી છું. મેં સ્પર્ધામાં રમવાને ખૂબ માણ્યું છે અને હું બીજા લોકોને પણ આ અસલી રમી ઍપ વિશે જણાવીશ.
Ellangkarthick Jeyadurai
Rummy Webtopia પર રમી રમવું એ એક સુખદ અનુભવ રહ્યો. મને આનંદ છે કે હું મિડ ડે બ્લોકબસ્ટર ફિનાલે સ્પર્ધામાં 1લું ઇનામ જીત્યો. તે ખરેખર એક રોચક ગેમ હતી. મને તે ઍપ ઉપર રમવાનો અનહદ આનંદ આવ્યો.
Saragadam Adeswararao
એક અદભૂત ગેમિંગ ઍપ,જેમાં સૌથી મોટી ઓનલાઇન રમી સ્પર્ધાઓ હોય છે તે વિકસાવવા બદલ આભાર, Rummy Webtopia. હું એલિટ સન્ડે સ્પર્ધા માટે એક પ્લેટિનમ એલિટ વિજેતા છું. આ રમી સ્પર્ધામાં 2000 પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો.મને વિશ્વાસ નથી આવતો કે હું સ્પર્ધામાં પહેલા સ્થાન પર પહોંચી શક્યો. હું અત્યંત ખુશ છું અને મારા ઉત્સાહનો કોઈ પાર નથી. હું આશા રાખું છું કે તમે આવા રોમાંચ ભરી અનેક સ્પર્ધાઓનું આયોજન કરશો.
Ravikumar Bandaru
હું અત્યંત રોમાંચિત છું કે હું રમી રમતાં Rs.60000 જીત્યો. મારે Rummy Webtopia ટીમનો આભાર માનવો છે. રમી રમવા માટે તે એક અદભૂત ઍપ છે.
Ravi Dinde
આભાર Rummy Webtopia. હું સ્પર્ધા રમ્યો અને પહેલું ઇનામ જીત્યો.આ મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ અનુભવ છે. મને પહેલું ઇનામ મળ્યું, Rs. 2,00,000Rummy Webtopia સર્વશ્રેષ્ઠ ઍપ છે.
Anil Shah
Rummy Webtopia એ ખૂબ મનોરંજક ગેમ છે. આ ગેમ જીવન બદલી શકે છે. તમે આ અસલી ગેમમાં જીતી કે હારી શકો. મને Rummy Webtopia ખૂબ પસંદ છે.
Selva Ganapathy
Rummy Webtopia રમી ગેમ્સ રમવા માટેની એક સુપર ઍપ છે. તેઓ ઘણી બધી સ્પર્ધાઓનું આયોજન કરે છે અને ટેકનિકલ ટીમ તરફથી મળતો ટેકો ખૂબ જ ઉમદા છે. તેઓ મોટી સ્પર્ધાઓમાં પહેલા રાઉન્ડ માટે ઇનામો રાખે તો સારું થાય. તેનાથી વધુ લોકોને ભાગ લેવા માટે પ્રોત્સાહન મળશે. આ મારું નમ્ર સૂચન છે. એકંદરે, Rummy Webtopia ખૂબ સારી છે.આભાર.
Senthil Kumar Balaru
મને થ્રિલિંગ થર્સડે સ્પર્ધામાં ભાગ લીધો હોવાનું અને તેને જીતવા બદલ ખૂબ સારું લાગ્યું. હું હંમેશા સારું રમવાની કોશિશ કરું છું અને ઉપલબ્ધિને માણું છું.
Suresh Pitta
હું એટલું ચોક્કસ કહી શકું કે Rummy Webtopia એ શ્રેષ્ઠ ઍપ છે જે તેના ખેલાડીઓને ઉત્કૃષ્ટ રમી અનુભવ પૂરો પાડે છે. સ્પર્ધાઓ અત્યંત રસપ્રદ અને સાથે સાથે રોમાંચક હોય છે. મેં તાજેતરમાં જ SRT ફિલાને સ્પર્ધા રમી અને ઇનામની રકમ તરીકે લગભ 2 લાખ જીત્યો. મને ભરપૂર ખુશી થઈ. Rummy Webtopia એ ખેલાડીઓને માટે ઓનલાઇન રમી રમવા માટે સૌથી સારું મંચ છે.

સામાન્ય FAQs

રમી ગેમ ડાઉનલોડ કરવાની વાત આવે ત્યારે ગ્રાહકોને અમુક સામાન્ય પ્રશ્નો હોય છે.ચાલો અમે તમને વધુ સારી રીતે સમજવામાં મદદ કરીએ.

મને એવો ચેતવણી સંદેશ કેમ મળે છે કે ઇન્સ્ટોલેશન પ્લેસ્ટોર સિવાયના અન્ય સ્ત્રોતોથી અવરોધવામાં આવ્યું છે?

આ તમારા ફોનનું ડિફૉલ્ટ સેટિંગ છે.તે કોઈપણ અજાણ્યા ડાઉનલોડને અટકાવવા માટે એક ફિલ્ટર પેપરની જેમ કામ કરે છે.જો કે, Rummy Webtopia જેવા અસલી અને 100% સલામત મંચ હોય ત્યારે ચિંતા કરવાની જરૂર નથી.તમારે બસ એટલું જ કરવાનું છે કે અન્ય સ્ત્રોતોને પરવાનગી આપો, અને રમી ઍપ તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ અને ઇન્સ્ટોલ થઈ જશે.

શું હું Rummy Webtopia ઍપ પર મફ્ત રમી ગેમ રમી શકું?

હા, તમે અમારી ઍપ પર મફત રમી ગેમ રમી શકો.બસ અમારી સાથે રજિસ્ટ્રેશન કરાવો અને ચોવીસે કલાક મફતર ગેમ્સનો આનંદ માણો.ત્યાં પ્રેક્ટિસ ગેમ્સ અને કેશ ગેમ્સ પણ ઉપલબ્ધ છે અને તમે તમારી ઇચ્છા પ્રમાણે પસંદ કરી શકો છો.

શું હું Rummy Webtopia ઍપને ઑફલાઇન ડાઉનલોડ કરી શકું?

અન્ય ‘એપ્લિકેશનોની જેમ, Rummy Webtopia ઍપને ડાઉનલોડ થવા માટે એક સ્થિર અને સક્રિય ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે.ઍપ હળવી છે અને તમારા સ્માર્ટફોન પર ઝડપથી ડાઉનલોડ થઈ જાય છે.

શું Rummy Webtopia ઍપ મફત છે કે ચુકવણી વાળી?

Rummy Webtopia ઍપ મફત અને કેશ ગેમ્સ બંને બિલકુલ મફત રજૂ કરે છે!ઍન્ડ્રોઇડ વપરાશકર્તાઓ અમારી વેબસાઇટ પરથી ઍપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકે છે અને IOS વપરાશકર્તાઓ તે IOS ઍપ સ્ટોર પરથી વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકે છે.

 


જરૂર વાંચવાના લેખો -

10 Must Download Free Games on Android Phone

 Back to Top